Skip to content

ઈસુ આવ્યા મારા જીવનમાં | Ishu Avaya Mara Jivan Ma Song Lyrics Gujarati

Ishu Avaya Mara Jivan Ma Song Lyrics in Gujarati

ઈસુ આવ્યા મારા જીવનમાં
પ્રભુ આવ્યા મારા જીવનમાં
હો…….બદલાઇ ગયું જીવન મારું…2

તેણે કીધું તું પુત્ર છે મારો
આજ મારા થી તું ઉત્પન્ન થયો છે
ઉભરાઇ ગયું દિલ મારુ
આનંદ અનેરો મને મળ્યો.
હો….. બદલાઇ ગયું જીવન મારું…2

રાજાઓ નો રાજા ઈસુ રાજા છે
પ્રભુઓ નો પ્રભુ ઈસુ પ્રભુ છે
મારા માટે ઈસુ રાજા થયો છે
મારા માટે ઈસુ પ્રભુ થયો છે
હો….. બદલાઇ ગયું જીવન મારું…2

ભાઈઓને બહેનો ઈસુ બોલાવે
અંન્નતજીવન આપવા સારું
શાન્તિ આનંદ ઈસુ દેશે
નવું જીવન ઈસુ દેશે
હો…. બદલાઇ ગયું જીવન મારું

ઈસુ આવ્યા મારા જીવનમાં
પ્રભુ આવ્યા મારા જીવનમાં
હો…….બદલાઇ ગયું જીવન મારું…2
લેખક‌: રાહુલ ગામીત

Ishu Avaya Mara Jivan Ma Video Song Gujarati Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now